///

ગુજરાત રાસજ્યસભાની ચાર બેઠકોના ઉમેદવાર હોળી બાદ જાહેર કરશે

26મી માર્ચે રાજ્યસભાની ચૂંટણી યોજવાની છે ગુજરાત માં ચાર રાજ્યસભા ની બેઠકો માટે પણ ચૂંટણી યોજાવાની છે ચાર બેઠકો ના ઉમેદવારો માટે ભાજપ દ્રારા કવાયત હાથ ધરવા માં આવી રહી છે  ભાજપ આગામી હોળીના તહેવારો બાદ પોતાના ગુજરાત રાજ્યસભા ચાર ઉમેદવારોની યાદી જાહેર કરશે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ ના ધારાસભ્યોની આંકડાકીય ગણિતથી રાજ્યસભાની ચૂંટણી રસપ્રદ બની રહેશે હાલ તો ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષ પોતપોતાના ઉમેદવારો ની શોધ માં લાગી ગયા છે.

Leave a Reply

Your email address will not be published.