રાજકોટઃ એક ડઝન જેટલા વેપારીઓનું આશરે 7 કરોડનું સોનું લઈ ફરાર થનાર બોબી ઝડપાયો

સોની બજારમાં બોબીના નામથી જાણીતા એવા મેન્યુફેક્ચરર દ્વારા નાના-મોટા સોનુ લગભગ 16 કિલો જેટલું સોનું લઈ પરત નહીં આપવાની ઘટના સામે આવી છે

////
Gujarati woman Find 12 asteroids

જાણો કેમ, ગુજરાતની યુવતીને NASA એ સર્ટિફિકેટ આપી સન્માન કર્યું ?

પ્રાચી મારુતભાઈ વ્યાસે M.Sc વિથ રિસર્ચમાં અભ્યાસ કરીને અંતરિક્ષમાં લઘુગ્રહ સંશોધનના બે પ્રોજેક્ટ પુરા કર્યા

/
Four youths from Santrampur died in a road accident

સંતરામપુર શોકમાં ગરકાવ: એકસાથે 4 યુવાનની અંતિમયાત્રા નીકળતાં આખું ગામ હીબકે ચઢ્યું

ઇક્કો કાર લઈ મેલડી માતાના દર્શન કરવા જઈ રહ્યા હતા તે દરમિયાન મહુધામાં ટ્રેલરચાલકે અડફેટે લેતા ચારેય યુવાનોના મોત થયા

/
Silver medalist Bhavina Patel was given a check of Rs 3 crore

હર્ષ સંઘવીએ ટોક્યો પેરાલિમ્પિકના સિલ્વર મેડાલિસ્ટ ભાવિના પટેલને 3 કરોડનો ચેક આપ્યો

રતને પ્રથમ સિલ્વર મેડલ અપાવ્યો હતો. જેથી રાજય સરકારે તેણીને 3 કરોડના ઈનામની જાહેરાત પણ કરી હતી

/
Madhupura masjid unkown Man massage

અમદાવાદ: માધુપુરાની મસ્જીદમાં અજાણ્યા ઈસમો છુપાયા છે તેવો મેસેજ મળતા જ પોલીસતંત્રમાં દોડધામ

પીઆઈ સહિતનો કાફલો તાત્કાલિક મસ્જીદમાં દોડી આવ્યો હતો. મસ્જીદમાં તપાસ હાથ ધરતા ત્યા કોઈ પણ વ્યકિત જોવા મળ્યું ન હતું

/
1 2 3 735