કેવડિયાના પ્રવાસીઓ માટે મહત્વના સમાચારઃ પાંચ દિવસ કેવડિયામાં પ્રવાશન સ્થળો બંધ રહેશે

30 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડિયા પહોંચશે અને 30 ઓક્ટોબરના સાંજે નર્મદા આરતી કરી ઘાટનું લોકાર્પણ કરશે અને કેવડિયામાં રાત્રી રોકાણ કરશે. 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા પરેડ ને સલામી અપાશે.

/

‘સાપુતારા થી સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પ્રવાસન સર્કિટ વિકસાવાશે, અયોધ્યાની યાત્રા માટે આ યાત્રાળુઓને મળશે 5 હજારની આર્થિક સહાય

આદિવાસી સમાજના પ્રજાજનોને, શ્રી રામ જન્મભૂમિ અયોધ્યાની યાત્રા માટે પ્રત્યેક યાત્રાળુ દીઠ રૂપિયા પાંચ હજારની આર્થિક સહાય આપવામા આવશે

////
wife killed the husband

પત્નીએ પતિને માસ્ક પહેરાવી ઓશિકાથી મોઢું દબાવીને હત્યા કરી

મૃતક બીપિન ચંદ્ર પટેલ 19 ઓગસ્ટ રાત્રે દૂધમાં ઉંધની ગોળીઓ આપીને આરોપી પત્ની દીપ્તિ પટેલે પ્રેમી સૌરભ કનુભાઈ સુથારની સાથે પોતાના ઘરે બોલાવ્યો હતો

/

વડાપ્રધાન મોદીએ સુરતમાં હોસ્ટેલ ફેઝ વનનું ભૂમિપૂજન કર્યું, કહ્યું – લોકોની સેવા કરતા 20 વર્ષ પૂરા થયા

પીએમ મોદીએ કહ્યું, "આજે ફેઝ -1 હોસ્ટેલનું ભૂમિપૂજન થઈ ગયું છે અને 2024 સુધીમાં બંને ફેઝનું કામ પૂર્ણ થઈ જશે.

///

‘મારા મોતનું કારણ કાશીનાથ છે’: સુરતમાં સાડીના કારીગરનો આપઘાત

65 વર્ષની વૃદ્ધ માતાનો એકનો એક આર્થિક સહારો મહેન્દ્ર જ હતો. જોકે એની લટકતી લાશ જોઈ માતા નું કાળજું કપાઈ ગયું હતું. જુવાન જોધ દીકરાના આપઘાત પાછળનું કોઈ કારણ જાણી શકાયું નહોતું.

////

સુરતઃ ઘર આંગણે રમતી ચાર વર્ષની બાળકી અચાનક થઈ ગુમ, ઇજાગ્રસ્ત હાલતમાં મળી

સિવિલ હોસ્પિટલ ખસેડાયેલી બાળકીનું તબિબી પરિક્ષણ કરાતા તેના ગળા અને પ્રાઇવેટ પાર્ટમાં ઇજાના નિશાન મળ્યા હતા. બાળકીને બ્લિડિંગ થતું હોવાને કારણે તેની સાથે બળાત્કાર થયાંનું સામે આવ્યું છે

//
1 2 3 23