અમદાવાદીઓ માટે રાહતના સમાચાર, કોવીડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલોના 94 ટકા બેડ ખાલી

અમદાવાદ શહેરમાં લાંબા સમય બાદ કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી. છેલ્લા એક સપ્તાહથી કેસની સંખ્યામાં પણ સતત ઘટાડો થતો જાય છે. રાજ્યમાં કોરોના હવે ધીરે ધીરે કાબુમાં આવી રહ્યો છે. રાત્રી

////

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને આજથી ભાજપ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાનો કરશે પ્રારંભ

રાજય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. આ ચૂંટણીને લઇને આજથી પ્રદેશ ભાજપ તરફથી ઉમેદવારની પસંદગી પ્રક્રિયાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવશે. જેના ભાગરૂપે ભાજપ દ્રારા નિમાયેલા નિરીક્ષકો

/////

અમદાવાદના જુહાપુરામાં વહેલી સવારે દુકાનોમાં લાગી ભીષણ આગ, માલસામાન બળીને ખાખ

અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારોમાં આજે રવિવારે વહેલી સવારે 8 જેટલી દુકાનોમા આગ લાગવાની ઘટના સામે આવી છે. જોકે, ફાયરવિભાગની ગાડીઓએ આગ પર કાબુ મેળવી લીધો છે. આ આગ કેવી રીતે લાગી તેના

////

અમદાવાદમાં ગોતા નજીક ફર્નિચરના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, 12 ફાયરની ગાડીઓ ઘટના સ્થળે

શહેરનાં એસજી હાઇવે પર ગોતા નજીક શ્રીજી એસ્ટેટમાં આવેલા ફર્નિચરનાં ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. ફાયરની 12 જેટલી ગાડીઓ ઘટના સ્થળે જવા માટે રવાના કરવામાં આવી છે. ફાયરના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે

////

અમદાવાદીઓ માટે કોરોનાને લઇ રાહતના સમાચાર, ખાનગી હોસ્પિટલમાં 90 ટકાથી વધુ બેડ ખાલી

રાજ્યમાં હવે કોરોનાનો કહેર ઓછો દેખાઈ રહ્યો છે. દિવાળી બાદ જે રીતે કેસમાં વધારો થયો હતો, તેવું ઉત્તરાયણના તહેવાર બાદ જોવા ન મળ્યું. તે એક ઉતમ ઉદાહરણ છે કે લોકોએ પ્રસંગ ઉજવવામાં

/////

મુખ્યપ્રધાને અમદાવાદ શહેર અને જિલ્લામાં 425 કરોડના વિકાસના કામોનું કર્યુ વર્ચ્યુઅલી લોકાર્પણ અને ખાતમુહૂર્ત

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે, અમદાવાદ જિલ્લા જાહેર સુખાકારીમાં વૃધ્ધિ માટેના અવિરત પ્રયાસો થઇ રહ્યા છે, ત્યારે ગરીબ પરીવારોને આજે મળેલા ઘરનું ઘર તેમની જન સુખાકારીમાં વધારો કરશે. વધુમાં કહ્યું કે, રાજ્યની

////

ગાંધીનગર જિલ્લાના 68 ગામોને કિસાન સૂર્યોદય યોજના હેઠળ આવરી લેવાયા

ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા સમગ્ર ઉત્તર ગુજરાતના 590 ગામોને કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે. જેમાં ગાંધીનગર જિલ્લાના ચાર તાલુકાના કુલ- 68 ગામોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા

////

અમદાવાદમાં દબાણ હટાવ કામગીરીને લઇ AMCના અધિકારી અને સ્થાનિકો વચ્ચે બબાલ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના નરોડા વિસ્તારમાં દબાણ હટાવ કામગીરી કરવામાં આવી હતી. જે દરમિયાન સ્થાનિક લોકો અને AMC અધિકારીઓ વચ્ચે બબાલ થઈ હતી. જો કે, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો તાત્કાલીક

////

કોરોનાની ગાઈડલાઈન સાથે આજથી CBSE શાળા-કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ કાર્ય શરૂ

કોરોના કાળ દરમિયાન ગત માર્ચ મહિનાથી સતત બંધ રહેલી શાળા-કોલેજો 11 જાન્યુઆરીથી ફરી શરૂ કરવામાં આવી હતી. ધોરણ 10 અને 12 તેમજ અન્ડર ગ્રેજ્યુએટના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ અને પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓની કોલેજની

////

નવરંગપુરામાં યુવતીને બે લાફા મારનાર પોલીસ કોન્સ્ટેબલને DCPએ કર્યો સસ્પેન્ડ

નવરંગપુરાના એચ.એલ.કોલેજ રોડ પર નવરંગપુરા પોલીસની મોબાઈલ વાને માસ્ક મુદ્દે યુવકને દંડ ભરવા જણાવ્યું હતું. જેમાં પોલીસ અને યુવક વચ્ચે આ બાબતે રકઝક થતા પોલીસે યુવકને જબરજસ્તી પકડીને મોબાઈલ વાનમાં બેસાડ્યો હતો.

////
1 2 3 47