રાજકોટઃ એક ડઝન જેટલા વેપારીઓનું આશરે 7 કરોડનું સોનું લઈ ફરાર થનાર બોબી ઝડપાયો

સોની બજારમાં બોબીના નામથી જાણીતા એવા મેન્યુફેક્ચરર દ્વારા નાના-મોટા સોનુ લગભગ 16 કિલો જેટલું સોનું લઈ પરત નહીં આપવાની ઘટના સામે આવી છે

////
Four youths from Santrampur died in a road accident

સંતરામપુર શોકમાં ગરકાવ: એકસાથે 4 યુવાનની અંતિમયાત્રા નીકળતાં આખું ગામ હીબકે ચઢ્યું

ઇક્કો કાર લઈ મેલડી માતાના દર્શન કરવા જઈ રહ્યા હતા તે દરમિયાન મહુધામાં ટ્રેલરચાલકે અડફેટે લેતા ચારેય યુવાનોના મોત થયા

/

જૂનાગઢઃ મહિલા સાથે નવ વર્ષ સુધી સંબંધ રાખ્યા બાદ તરછોડી, મહિલાની ફરિયાદ

જામનગરના વિપ્ર પરિવારની 37 વર્ષીય મહિલાના 2007માં પ્રેમલગ્ન થયેલા હતા. લગ્નના સાત માસ બાદ પછી બંન્ને વચ્ચે મનમેળ ન થતા બાદમાં બંનેએ છુટાછેડા લઈ લીધા હતા.

///
20 members same family from Gujarat were trapped in Uttarakhand

ઉત્તરાખંડમાં ગુજરાતના એક જ પરિવારના 20 લોકો ફસાયા

રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશ મેરજાએ મોરબી જિલ્લાના યાત્રાળુઓ પૈકીના વિવેકભાઇ મનસુખભાઇ પરમાર સાથે વાતચીત કરી

/

દિવાળી પર સુરતથી અન્ય શહેરોને જોડતી વધારાની 1000 એસટી બસો દોડશે, 15 દિવસ પહેલા જ થઈ ચૂક્યું છે 352 બસનું ગ્રુપ બુકિંગ

આ બસો લંબે હનુમાન રોડ એસટી વર્કશોપથી મળશે.

////

દેવભૂમિ દ્વારકાઃ બે અલગ ઘટનાઓમાં ત્રણ લોકોના વીજકરંટથી મોત

દેવભૂમિ દ્વારકામાં બે અલગ અલગ ઘટનામાં આઠ વર્ષની બાળકી સહિત ત્રણ લોકોના મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઇ છે.

///

ગોંડલઃ પ્રેમ લગ્ન કરનાર પરિણીતાએ કરી આત્મહત્યા, પરિવારમાં શોક ફેલાયો

ત્રણ મહિના અગાઉ ભાવિકાના પ્રેમલગ્ન તેના પરિવારે રાજી ખુશીથી આહિર સમાજના યુવક ચિરાગ બલદાણીયા સાથે કર્યા હતા. પરંતુ લગ્નના 15થી 20 દિવસ બાદ સાસરીયા પક્ષ તરફથી પરિણીતાને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.

////
1 2 3 89