કોન મુકી ગયુ આ હાથીને? બનાસકાંઠામાં અચાનક આવી ચઢેલા 4 હાથીઓએ સર્જ્યુ કુતૂહલ

બનાસકાંઠામાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. લોકોને રસ્તા પર બિનવારસી અનેક વસ્તુઓ મળી આવતી હોય છે. પરંતુ અહીંતો દાંતીવાડામાં બિનવારસી ચાર હાથી મળી આવ્યા છે. બનાસકાંઠાના દાંતીવાડાના સાતસણ ગામની સીમમાં 4

////

મીની કાશ્મીર તરીકે પ્રખ્યાત પોલો ફોરેસ્ટમાં જાહેર રજાના દિવસ માટે લાદ્યો પ્રતિબંધ

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી મીની કાશ્મીર તરીકે પ્રખ્યાત થયેલા ફોરેસ્ટમાં દિન-પ્રતિદિન મુલાકાતીઓની સંખ્યા વધી રહી છે, ત્યારે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી વહીવટીતંત્ર દ્વારા વધુ એક વાર આગામી જાન્યુઆરી સુધી પ્રતિબંધ ફરમાવવામાં

////

બનાસકાંઠામાં ત્રણ દિવસની વરસાદની આગાહી, ખેત પેદાશોની કાળજી રાખવા આદેશ

બનાસકાંઠા જિલ્લામાં વરસાદની આગાહીના પગલે ખેતીનો પાક તેમ જ અનાજને કોઈ જ નુકસાન ન થાય માટે ખેત પેદાશો, શાકભાજી, કઠોળ સહિત બાગાયતી ખેત પેદાશોને પણ યોગ્ય જગ્યાએ ખસેડીને તેમાં કોઈ નુક્સાની ન

////

બનાસકાંઠાના 14 જેટલાં અસામાજિક તત્વોને પાસા હેઠળ જેલમાં ધકેલ્યા

રાજય અને આંતરરાષ્‍ટ્રીય સરહદ ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તેમજ અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર આનંદ પટેલે મહત્વનો નિર્ણય લઇ આવારા તત્વો સામે સપાટો

////

ડીસાના જીવદયા પ્રેમીની કારને નડ્યો અકસ્માત, ત્રણ જૈન અગ્રણીના મોત

રાજસ્થાનમાં દર્શનાર્થે જઇ રહેલા બનાસકાંઠાના જીવદયા પ્રેમીઓની ગાડી પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં જીવદયાપ્રેમી ભરતભાઈ કોઠારી સહિત ત્રણ જૈન અગ્રણીઓના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં. આ અકસ્માતના પગલે જૈન

////

બનાસકાંઠામાં ડાયરો યોજવા બદલ 12 સામે ફરિયાદ, PSI સહિત ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ

બનાસકાંઠાના સરહદી વિસ્તાર થરાદ તાલુકાના વડગામડા ગામે કોરોનાના નિયમોને નેવે મૂકીને યોજવામાં આવેલા લોક ડાયરો યોજવામાં આવ્યો હતો. જેના પગલે કાર્યવાહી કરતા આયોજક અને કલાકારો સહિત કુલ 12 લોકો સામે પોલીસ ફરિયાદ

////

ધાનેરા નગરપાલિકામાં ચીફ ઓફીસરની કાર્યવાહી, 17 સભ્યોને કર્યા સસ્પેન્ડ

બનાસકાંઠા જિલ્લાની ધાનેરા નગરપાલિકામાં રાજકીય ભૂકંપ આવ્યો છે. ધાનેરા નગરપાલિકામાં કોંગ્રેસના 17 સભ્યોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ તમામ સભ્યો સામે ગેરરીતિની ફરિયાદ કરવામાં આવી હતી. ભાજપે 2018મા આ ફરિયાદ નોંધાવી

////

પાકિસ્તાની યુવકના દફનાવેલા મૃતદેહને 80 દિવસ બાદ બહાર કઢાયો, જાણો શા માટે

બનાસકાંઠામાં એક પાકિસ્તાની યુવકે આત્મહત્યા કરી અને જિંદગી ટૂંકાવી લીધી હોવાની ઘટના બની હતી. પાકિસ્તાનથી વર્ષ 2018માં આવેલો આ યુવક પરત જવા માંગતો નહોતો અને તેણે સરકાર પાસે લાંબા સમય કામ કરવાની

////

મહેસાણાના પાંચોટ ગામે કુતરાને બચાવવા જતા કાર તળાવમાં ખાબકી, 3 શિક્ષકોના મોત

રાજ્યમાં અવારનવાર અકસ્માતોની ઘટનાઓ સામે આવતી રહે છે, ત્યારે મહેસાણા તાલુકાના પાંચોટ ખાતે તળાળમાં એક કાર ખાબકી હોવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં કારમાં સવાર 3 શિક્ષકોના મોત નિપજ્યાં છે. મળતી

////

મહેસાણા દૂધ ઉત્પાદક સંઘના પૂર્વ MDના કોર્ટે 21મી ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજુર કર્યા

મહેસાણા દૂધ ઉત્પાદક સંઘના પૂર્વ એમ.ડી. નિશિત બક્ષીની ધરપકડ બાદ ગાંધીનગર CID ક્રાઈમ દ્વારા તેમને રજૂ કરાતા અમદાવાદ સીટી સિવિલ અને સેશન કોર્ટે આરોપીના 21મી ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે. આ

////
1 2 3 6