////

યુપી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ મહિલાઓને 40 ટકા ટિકિટ આપશે, પ્રિયંકા ગાંધીએ કરી જાહેરાત

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે કોંગ્રેસનું સૂત્ર છે કે 'લડકી હું, લડ સકતી હું'

Keep Reading

મુખ્યમંત્રી પદ છોડ્યા બાદ કેપ્ટન ત્રીજી વખત દિલ્હી પ્રવાસે, ગૃહમંત્રી અમિત શાહને મળશે

નવી રાજકીય પાર્ટી બનાવતા પહેલા કેપ્ટન અમરિંદર સિંહ 18 ઓક્ટોબર, સોમવારે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મળે તેવી શક્યતા છે.

‘મીડિયા દ્વારા મારી સાથે વાત કરવાની જરૂર નથી’ : CWC બેઠકમાં સોનિયા ગાંધી

સોનિયા ગાંધીએ કહ્યું કે કોરોના સંકટને કારણે અધ્યક્ષની ચૂંટણીની સમયમર્યાદા વધારવી પડી.

////

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત લથડી, એઈમ્સમાં દાખલ

પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની અને અન્ય કેટલાક કોંગ્રેસી નેતાઓએ મનમોહન સિંહની ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે.

////

પીએમ મોદીએ પ્રધાનમંત્રી ગતિ શક્તિ યોજનાની કરી શરૂઆત

આ પ્રોજક્ટથી મોટા પ્રમાણમાં રોજગારીના અવસર ઊભા થશે, સ્થાનિક વસ્તુઓને વૈશ્વિક સ્તરે ઓળખ મળશે અને પુરવઠા શ્રેણીમાં સુધારો થશે

///

લખીમપુર ખીરી હિંસા કેસઃ મેરેથોન પૂછપરછ બાદ મંત્રી આશિષ મિશ્રાની ધરપકડ, કઈ કલમો લગાવાઈ?

આશરે 12 કલાક સુધી આશિષની પુછપરછ કરવામાં આવી હતી. તેની સામે હત્યા, અકસ્માતમાં મોત, ગુનાહિત ષડયંત્ર રચવા તથા બેદરકારીપૂર્વક વાહન ચલાવવાને લગતી કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

////

CM યોગીના નિવેદન બાદ પ્રિયંકાએ વાલ્મીકિ મંદિરમાં કરી સફાઈ, આજે યુપીના દરેક જિલ્લામાં ઝાડુ લગાવશે કોંગ્રેસ

પ્રિયંકાએ કહ્યું હતું કે સફાઈ કરવી એ આત્મસન્માન અને સાદગીનું પ્રતીક છે

////

અમિત શાહ મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા, તેમના વતન માણસા જવા સહિતનો આ છે સંપૂર્ણ કાર્યક્રમ

અમિત શાહ શુક્રવારે એક દિવસની મુલાકાતે ગુજરાત પહોંચ્યા છે.

///

ભાજપની નવી રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત, 18 ઓક્ટોબરે રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક યોજાશે, મેનકા-વરુણ ગાંધીને યાદીમાં સ્થાન ન મળ્યું

રાષ્ટ્રીય કાર્ય સમિતિમાં 50 વિશેષ આમંત્રિતો અને 179 કાયમી આમંત્રિતો હશે.

////

નરેન્દ્ર મોદીના બંધારણીય પદ પર 20 વર્ષ પૂર્ણ, ગૃહમંત્રી અમિત શાહે કંઇક આ રીતે અભિનંદન આપ્યા

7 ઓક્ટોબર 2001 ના રોજ નરેન્દ્ર મોદીએ ગુજરાતના 14 મા મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.

/////
1 2 3 115