//

ચોટીલાવાળી ચામુંડા 29 માર્ચ સુધી નહીં આપે ભક્તોને દર્શન

વિશ્વ વિખ્યાત ચોટીલાવાળી ચામુંડા માતાજી ના ભક્તો દેશ અને દુનિયામાં વસવાટ કરે છે ચામુંડા માતાજી ના અનેક પરચા થી દુનિયા પરિચિત.છે પરંતુ તાજેતર માં દુનિયામાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસને કારણે મંદિર પ્રસાસને નિર્ણય લીધો છે અને ડુંગર પર લોકો પહોંચે અને મંદિર બંદ હોઈ તે પહેલા મંદિર પ્રસાસને મંદિર માત્ર માતાજીની આરતી પૂરતું જ મર્યાદિત સમય માટે ખુલ્લું રહેશે અને મંદિર મા પૂજારી આરતી ભોગ ધરાવી બહાર નીકળી જશે જેથી મંદિરે આવતા જતા ભક્તોની ભીડના જામે અને ભીડભાળના કારણે કોરોના વધુ પ્રસરે નહિ તેવો નિર્ણય મંદિર પ્રસાસને લીધો છે ઇતિહાસ રચાઈ રહ્યો.છે કે ગુજરાતમાં વિનાશક ભૂકંપ આવ્યો ત્યારે પણ મંદિરો બંદ નહોતા રહ્યા પરંતુ કોરોના ના ભય સમયે.મંદિરો પણ બંદ રાખવાનો સમય આવતા ભક્તોની લાગણી દુભાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published.