/

કોરોના લડતમાં સરકારી વકીલોની માનવતા એક મહિનાનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં આપ્યો

કોરોના કહેર દિવસે દિવસે વધી રહ્યો  છે ,સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓ લોક જાગૃતિના કાર્યકમો કરી લોકોના જીવ બચાવવા માંથી રહ્યા છે આરોગ્ય લક્ષી સેવાઓ પુરી પાડવા સરકારે પણ મુખ્યમંત્રી રાહત ફંડ એકત્ર કરવા ની શરૂઆત કરી છે. જેમાં સંસ્થાઓ ,રાજકીય ,આગેવાનો ,ધાર્મિક સંસ્થાઓ અને હવે સરકારી વકીલો અને સરકારી કર્મચારીઓ આગળ આવ્યા છે જેમાં વેરાવળ અને જૂનાગઢ ના સરકારી વકીલે પોતાની એક મહિનાની કામની લોકોના આરોગ્યની ચિતા કરી મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવાની જાહેરાત કરી છે ખાસ કરીને જૂનાગઢ અને વેરાવળના સરકારી વકીલો એક મહિનાની આવક લોકોના જીવ બચાવવા સરકારને વહારે આવ્યા છે  અને રાહત ફંડમાં સહાય કરી છે.

Leave a Reply

Your email address will not be published.