/

કોરોના લડતમાં પૂનમ માડમની રજૂઆતથી મુખ્યમંત્રી રાહત ફંડ રિલાયન્સ ફાઉન્ડેશને 50 લાખ આપ્યા

હાલ સમગ્ર વિશ્વ કોરોના કહેરથી ભયભીત બન્યો છે 21 દિવસ માટે કોરોના લડતમાં ભારત લોકડાઉન કરવામાં આવ્યું  છે સામાજિક અને ધાર્મિકઓ પણ કોરોના લડતમાં આગળ આવી રહી છે સરકાર પોતાના પ્રયત્ન કરી રહી છે કોર્ન જાગૃતિ લાવવા સરકારે કલમ 144 લાગુ કરી છે રાજકીય આગેવાનો પોતાના મત વિસ્તારના લોકોને જાગૃત કરી રહ્યા છે ત્યારે જામનગરના મહિલા સાંસદ પૂનમ માડમ દ્રારા પણ અથાગ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે જામનગર વિસ્તારમાં કોરોના વાયરસના ફેલાય તેના માટે તંત્રની સાથે કામ કરી લોક જાગૃતિનું કામ કરી માનવ ફરજ નિભાવી રહ્યા છે કોરોના લડતમાં ગુજરાત સરકારને પૂનમ માડમ સહાયરૂપ બની રહ્યા છે મહામારીના સમયમાં પોતાની નિષ્ઠા અને જવાબદારીથી બહાર વસતા લોકોને લાવવામાં પણ મદદરૂપ થયા હતા અને કોરોના માટે સરકાર આર્થિક મુશ્કેલીના ના પડે તેના માટે પોતાના મત વિસ્તારમાં આવેલી રિલાયન્સ કંપનીને પણ રજુઆત કરી હતી અને મુખ્યમંત્રી રાહત ફંડમાં રકમ આપવા જણાવેલ હતું તેથી રિલાયન્સ કંપની ( ગ્રુપ ) દ્રારા આજે પૂનમ માડમને સાથે રાખી દ્વારકાકલેટર,અને જામનગરકમિશનરને જિલ્લા રૂપિયા 50 લાખનો ચેક રિલાયન્સ ગ્રુપે અર્પણ કરી મુખ્યમંત્રી રાહત ફંડમાં આપ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.