//

21 દિવસ સહકાર આપો આવશ્યક ચીજ વસ્તુઓની અછત નહીં સર્જાવા દઈએ :વિજય રૂપાણી

મુખ્યમંત્રીએ 21 દિવસ ના લોક ડાઉન માં સાથ સહકાર આપવા કરી અપીલ કોઈને તકલીફ નહિ પાડવા દઈએ કોરોના જેવી મહામારીમાં લોકો જીવ ના ગુમાવે અને વાયરસ થી ચેપ વધુ ના ફેલાય અને લોકોને આવશ્યક ચીજ વસ્તુ માટે ચિંતા કરવા ની જરૂર નથી કરિયાણું દવાખાના અને મેડિકલ સ્ટોર ખુલ્લા રાખવા ની વાત કરી છે સાથે સાથે રાજ્ય ના મુખુમત્રીએ એક વિડીયો મારફત કોઈ ચીજ વસ્તુની અછત નહિ સર્જાવા દઈ એ તેની પણ ખાત્રી આપી છે ભય ના ફેલાય અને રોગને કાબુ કરી શકાય  તેના માટેની આ મુહિમ માં  21 દિવસ સુધી  લોકોએ સાથ સહકાર આપવા મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુજરાતની જનતાને અપીલ કરી હતી  લોકજાગૃતિના કાર્યમાં દેશ ના હિત માટે લોકોએ જાગૃત થઇ ઘરમાંજ રહેવા અને  ભીડભાડ નહિ થવા દેવા અપીલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.