/

લોકડાઉનને પગલે ખાનગી શાળાની ત્રણ માસની ફી માફી આપવા કોંગ્રેસની માંગ

કોરોના વાયરસને પગલે સમગ્ર વિશ્વ મહામારીના ભય  હેઠળ જીવી રહી છે વિધાર્થીઓનું ભાવિ ભણતર પણ જોખમમાં મુકાઈ ગયું  છે 21 દિવસના લોકડાઉન વાલીનું બજેટ ખોરવાઈ ગયું છે ખાનગી  શાળાઓમાં ફી નું  પ્રમાણ વધુ છે હાલ કોરોના વ્યરસ બાદ લોકો 21 દિવસ ઘરમાં રહ્યા પછી વાલીઓ નું  બજેટ વિખેરાય ગયું છે ત્યારે ગુજરાત કોંગ્રેસ ડેલિગેશનના મકરબા વિસ્તારના રાજેન્દ્ર પટેલે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ પાસે માંગ કરી છે કે હાલની સ્થિતિ ધ્યાને રાખી ગુજરાત ખાનગી સ્કૂલોની ત્રણ માસની ફી માફી આપવી જોઈએ તેથી વાલી મંડળને પોતાના સંતાનો અભ્યાસકર્મ આગળ વધારી શકે અને વાલી સુવિયવસ્થિત બજેટની ગોઠવણી કરી શકે.

Leave a Reply

Your email address will not be published.