//

કોરોના જેવી ગંભીર સમસ્યા કોંગ્રેસના ધારાસભ્યો જયપુરમાં જલસા કરે છે : જીતુ વાઘાણી

સમગ્ર દુનિયા કોરોના વાયરસ સામે જજુમી રહી છે કોરોના વાયરસને કેવી રીતે અટકવાવો તેના માટે સરકાર મથામણ કરી રહી છે લોક ડાઉન ,144 જેવા પગલાં સરકારે લીધા છે જનતા કર્ફ્યુ પણ થયું પરંતુ રાજકારણને કોઈ અસરના આવી  ત્યારે આજે ગુજરાત ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીએ કોંગ્રેસની  ટીકા કરતા જાણવાયું હતું  કે દેશેમાં કોરોના જેવી ગંભીર બીમારી છે લોકો ભયના કારણે ઘરની બહાર પણ નથી નીકળી શકતા ત્યારે કોંગ્રેસ ના ધારાસભ્યો જયપુરમાં જલસા કરે છે એક તરફ સરકાર કોરોના કહેર થી બચવા અલગ અલગ ગાઈડ લાઈનો આપે છે ત્યારે રાજકારણીઓ પોતાની તીખી ભાસા વાપરી પ્રજાની પડખે ઉભવા કરતા રાજકારણ કેમ મજબૂત રહે  તે દિશામાં વિચાર કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published.