//

કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ તમામ ધારાસભ્યોને ગ્રાન્ટ માંથી 10 -10 ફાળવવાની અપીલ કરી

ગુજરાતમાં મહામારીનો ભય એટલી હદે વધી રહ્યાં છે કે સરકાર દ્રારા આજે સવારે લોકોને અપીલ કરવામાં આવી હતી અને મુખ્યમંત્રી રાહત ફંડમાં આર્થિક સહાય કરવાની જાહેરાત કરી હતી ત્યારે ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ તમામ ધારાસભ્યો એક મહીનાનો પગાર કોરોના લડતમાં આપવાની જાહેરાત બાદ હવે ગુજરાત કોંગ્રેસે પણ પોતાના પક્ષના ધારાસભ્યોને મહામારીના સમયે લોકોની જરૂરિયાતમાં ધારાસભ્યોને મળતી ગ્રાન્ટ માંથી 10 -10 લાખ ફાળવવાની અપીલ કરી છે જોકે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ લોકડાઉન સમયે સમર્થન આપેલ છે અને જનતાની સેવા માં સૌએ સાથે મળી કાર્ય કરવાની અપીલ કરી હતી 

Leave a Reply

Your email address will not be published.