//

રેશનિંગ કાર્ડનો પુરવઠો નહીં મળતા કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની ધીરજ ખૂટી અને કહ્યું કે…

રાજ્યમાં લોકડાઉનનું ચુસ્ત પણે પાલન થઇ રહ્યું છે લોકો સંપૂર્ણ સાથ સહકાર આપી રહ્યા છે રાજ્યના મુખ્યમંત્રીએ રેશનિંગનો જથ્થો આપવાની જાહેરાત કરી હતી પરંતુ મુખ્યમંત્રી બોલેલા વચન પાળેએ જરૂરી છે લોકોનો વિશ્વાસના ગુમાવે કારણ કે આજે આજથી જે પુરવઠો મળવાનો હતો, તે કોઈને મળતો નથી કે મળ્યો પણ નથી લોકડાઉન માં લોકોની મુશ્કેલી વધી છે રોજીરોટી કમાઈને દિવસો ગુજારતા લોકોની હાલત કફોડી બની રહી છે બે ટાઈમ જમવા પણ નથી મળતું તેવા સમયે મુખ્યમંત્રી લોકોનો વિશ્વાસના ગુમાવે અમારી સરકારને બે હાથ જોડી વિંનતી છે કે ફરિયાદો આવે છે કે રેશનિંગનો પુરવઠો નથી મળતો તેની માટે અપીલ કરું છું કે તાત્કાલિક વ્યવસ્થા કરે અને લોકોને પુરવઠો આપવાની વ્યવસ્થા કરે મુખ્યમંત્રી વિશ્વાસના ગુમાવો નહિતર પ્રજા તમને જવાબ આપશે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સરકારને રજુઆત કરી અને રૅશનિંગ કાર્ડ ધારકોને અનાજનો પુરવઠો આપવાની માંગ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.