//

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે માનવતા મહેકાવી કોરોનાને લઇ 10 લાખની ગ્રાન્ટ ફાળવી

દેશમાં અને રાજ્યમાં કોરોના વાયરસ કાળો કહેર મચાવી રહ્યો છે ગુજરાત ભાજપે પણ દરેક ધારાસભ્ય એક મહિનાનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં આપશે બાદ અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓ પણ આગળ આવી અને એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવાની જાહેરાત કરી છે ત્યારે ગુજરાત કોંગ્રેસના અકલાવના ધારાસભ્ય જાગૃત ધારાસભ્ય અમીતભાઇ ચાવડા પણ માનવતા મહેકાવી છે મહામારીના સમયમાં પક્ષ વિરોધ પક્ષને પર જઈ સમાજના હિત માટે અને લોકો પર આવી પફેલી કોરોના વાયરસની મહામારી સામે લડવા આંકલાવ વિધાનસભાના જાગૃત ધારાસભ્ય અમિત ચાવડાએ જરૂરી સાધનો, મેડિકલ કીટ તથા સંસાધનો માટે તાત્કાલિક ૧૦ લાખ રૂપિયા જનતા માટે ફાળવી તંત્રને ઝડપથી વ્યવસ્થા અને કાર્યવાહી કરવા અનુરોધ કર્યો છે

જનતા માટે કામગીરી કરવામાં કાયમ સૌથી આગળ રહી આદર્શ દાખલો પૂરો પાડે છે, એટલે જ ગર્વ છે અમને અમિત ચાવડા લોકલના દિલ માં વશે છે અને ચૂંટણી સમયમાં ઓછા પ્રચારમાં વધુ મત મેળવી લીડથી જીત જાય છે.

Leave a Reply

Your email address will not be published.