////

કોંગ્રેસે પાકવિમાં મુદ્દે વિધાનસભામાં લગાવ્યા નારા !!

આજથી ગાંધીનગર વિધાનસભા ગૃહમાં બજેટ સ્તર નો પ્રારંભ થયો છે આ બજેટ સત્રમાં તમામ પક્ષના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા વિપક્ષ કોંગ્રેસ દ્રારા જુદા જુદા મુદ્દા લઇ  સરકારને ભીડવવાના પ્રયાસ કરી રહી છે તેમાં ખેડૂતોને અન્યાય અને પાક વીમાનો મુદ્દો મોખરે રહ્યો છે સરકાર ક્યાં મામલમાં નિસ્ફળ રહી છે તેની સામે વિપક્ષ બાયો ચડાવી રહી છે અને ખેડૂતોને ન્યાય આપો ના નારા લગાવી રહી છે વિપક્ષ નેતા ધાનાણીએ વિધાનસભા ગૃહ માંનારા બાજી કરી હતી અને ખેડૂતોના પાકવીમા ખેડૂતોની આત્મહત્યા ખાનગી કંપનીઓને અપાતા લાભો અંગે સવાલોનો મારો કરીને સરકારને મૂંઝવણમાં મૂકી દીધી હતી જોકે કોંગ્રેસના કેટલાક સવાલોમાં ભાજપ સરકાર સાચી હકીકત છુપાવી રહી હોવાના આક્ષેપ પણ વિપક્ષ કરી રહી છે વિપક્ષે ખેડૂતોને ન્યાય અપાવવા સરકાર સામે બાથભીડી છે અને ખેડૂતોના બધા જ મુદ્દા સરકાર સમક્ષ મૂકીને સરકાર સામેઆક્ષેપ લગાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.