//

હાર્દિક પટેલ ગુમ થવા મામલે કોંગ્રેસે શું કહ્યું : જાણો વિશેષ

ગુજરાત પાસના નેતા અને કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલના ગુમસુધા  મામલે કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવેં સરકાર પાર નિશાન તાકતા જણાવ્યું કે ભાજપ સરકાર હાર્દિક ને ટાર્ગેટ કરી રહી છે અને હાર્દિક નુંરાજકારણ ખતમ કરવા માંગે છે પરંતુ હાર્દિક પટેલ ની લડત માં કોંગ્રેસ સંપૂર્ણ સમર્પિત રહેશે  અને હાર્દિક ની લડત માં કોંગ્રેસ સાથે રહેશે વધુ માં જવું હતું કે ભાજપ સરકાર હાર્દિક પટેલ પાર ખોટા કેશ કરી ને હાર્દિક ને પરેશાન કરી રહી છે તે કોંગ્રેસ ક્યારેય સાંખી નહીં લે  જોકે હાર્દિક છેલ્લા એકાદ મહિના જેવા સમય થી લાપતા છે અને તેમના પત્ની કિંજલ પણ આ બાબતે સરકાર પર આકરા પ્રહાર કરી ચુકી છે ત્યારે આજે કોંગ્રેસ હાર્દિક ના બચાવ માં આવી છે અને હાર્દિક ના આંદોલન ને સમર્પિત હોવા ની વાત કરી રહી છે 

Leave a Reply

Your email address will not be published.