/

કોરોના ઇફેક્ટથી કોંગ્રેસ સરકારને સાથ સહકાર આપશે

સાગર દેશ અને દુનિયા માં કોરોના વાયરસનો કકળાટ વધી રહ્યો છે ગઈકાલ થી આજ સુધી માં રાજ્યમાં પાંચ કેશ પોઝિટિવ આવ્યા બાદ કોંગ્રેસ પણ સફાળી જાગી અને સરકાર સામે ના તમામ વિરોધના કાર્યકમો અને પક્ષની મિટિંગો રદ કરી રાષ્ટ્રીય ફરજ સમજી કોરોના જનજાગૃતિના કાર્યક્રમમાં જોડવાનો નિર્ણય કર્યો છે કોંગ્રેસ નેતાઓએ જણાવેલ હતું કે સરકારના આરોગ્ય વિભાગના તકેદારીના પગલાં આપશે તેમ કૉંગેસ નેતાઓએ જાણવેલ હતું આમતો કોંગ્રેસ સરકારના તમામ નિર્ણયો સામે આવીને વિરોધ કરે છે પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી અને દેશ પર આવી પડેલી મહામારીની મુશ્કેલીનો સામનો કરવા કોંગ્રેસ ભાજપને સહકાર આપશે તેમ કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે જણાવેલ હતું.

Leave a Reply

Your email address will not be published.