///

ન્યુયોર્ક પ્રાણી સંગ્રહાલયમાં વાઘણને પોઝિટિવ બાદ કાંકરિયા ઝૂ ના પ્રાણીઓનું સતત હેલ્થ મોનીટંરીગ

કોરોના વાયરસ હવે માણસોમાં જ નહિ પરંતુ પશુ પક્ષીઓ પણ ફેલાવાનો ભય સતાવી રહ્યો છે કોરોના વાયરસ ગુજરાતમાં દિવસે દિવસે પોઝિટિવ કેસની સંખ્યા 179 કેન્દ્રીય વનવિભાગની જુદીજુદી ગાઈડ લાઈન અનુસાર હવે પ્રાણી સંગ્રહાલયો અને ઝૂ પાર્કમાં પણ રહેતા પશુ પક્ષી અને જાનવરોની હેલ્થ ચકાશણી કરવા માં આવી રહી છે તેમને આપવામાં આવતા ખોરાક ટેસ્ટિંગ કરી આપવા માં આવે છે અમદાવાદના ઝૂ માં ફરજ બજાવતા એનીમળ કીપર વેટર્નીટી ડોકટરો સહીતના સ્ટેફને પ્રાણીઓની હિલચાલ પર સતત નઝર રાખવા માં આવી રહી છે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ સમગ્ર દેશમાં પ્રાણી સંગ્રહાલયમાં આવેલા મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યા છે ન્યુયોર્કના પ્રાણી સંગ્રહાલયમાં એક વાઘણને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા હવે ભારતના તમે પ્રાણી સંગ્રહાલયમાં સંચાલક દ્રારા તમામ પાંજરાની સફાઈ અને દવાનો છટકાવ કરવાની કામગીરી ચાલી રહી છે અત્રે ઉલ્ખનીય છે કે ગુજરાત સહીતના રાજ્યોમાં અનેક પ્રાણી સંગ્રહાલયો આવેલ છે તેમની સંપૂર્ણ સારસંભાળ લેવામાં આવી રહી છે અને કેટલીક જગ્યા પર પશુ પક્ષીઓના પાંજરાને સેનિટાઇઝીગ કરવામાં આવી રહ્યા છે ન્યુયોર્ક ઘટના બાદ ભારત સરકાર અને સ્થાનીક પ્રશાસન હરકત માં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.