/

Breaking News : અમદાવાદ AMCની ઘોર બેદરકારી સામે આવી CCTV કંટ્રોલ રૃમ સ્ટાફ વિહોણો

ગુજરાત પ્રવાસે વિશ્વ ના બે મહાન લોકો મુલકતે આવે રહ્યા છે ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્રારા તડામાર તૈયારી ઓ કરી રહી છે પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જાણે ઘોર નિંદ્રા માં હોઈ તેવા દ્રસ્યો સામે આવી રહ્યા છે સુરક્ષા એજન્સીઓ ટ્રમ્પ અને મોદી ના આગમન સમયે સુરક્ષા માં કોઈ કચાસ રહી ના જાય તેમાટે તમામ પાસા ચકાસી રહી રહ્યું છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્રારા શહેર ના રાજ માર્ગ પર નઝર રાખવા તીસરી આંખ (CCTV) લગાવવા માં આવ્યા છે તેના પરથી અમદાવાદ સીટી માં સતત નઝર રહે અને કોઈ ગુન્હાહિત પ્રવૃત્તિ કે ગુન્હેગાર છટકી ના જાય તેમાટે એક CCTV  કંટ્રોલ રૃમ ત્યાર છે પરંતુ આ કંટ્રોલ રમ માત્ર શોભા ના ગાંઠિયા બની રહો છે

ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી ઇન્ટ્રર  નેશનલ એરપોર્ટ થી મોટેરા સ્ટેડિયમ સુધી રોડ શો કરતા જવા ના છે ત્યારે કોઈ તેવા સમયે કોઈ ગુન્હેગાર કે કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિ કરનાર CCTV  કેમેરા માં કેદ થઇ જાય તેવું આયોજન કરવા માં આવ્યું છે પરંતુ અમદાવાદ AMC ના અધિકારીઓ કે પદાધિકારીઓ જાણે ઘોર નિંદ્રા માં હોઈ તેવું લાગે છે કારણ કે કરોડો રૂપિયા ખર્ચેલા નાણાં નો સ્ટાફ ના અભાવે કે સ્ટાફ ની ગેરહાજરી ને કારણે દૂર વ્યય થઇ રહ્યો છે તેવો ગણગણાટ લોકો માં થઇ રહ્યો છે 

Leave a Reply

Your email address will not be published.