/

કોરોનાએ સ્વાસ્થ્ય સાથે બાઝાર પણ બગાડ્યું

ભારતીય શેરબજારોમાં આજે પોઇન્ટના હિસાબથી સૌથી મોટો ઘટાડો જોવા મળયો છે. સપ્તાહનાં પ્રથમ દિવસમાંજ સ્થાનિક શેર બજાર માટે ખૂબ નિરાશાજનક રહ્યો છે. ખરાબ ગ્લોબલ સંકેતથી આજે પોઇન્ટના હિસાબથી સૌથી મોટો ઘટાડો જોવા મળયો છે. સેન્સેકસમાં ૧૫૦૦ અને નિફટીમાં ૪૦૦ પોઇન્ટ ગબડી ગયો છે. ગુરૂવારે રાત્રે અમેરિકા સહિત દુનિયાભરનાં તમામ શેરબજારોમાં ૧૯૮૭ બાદનો સૌથી મોટો કડાકો જોવા મળયો હતો. જેની અસર ભારતીય શેર બજારોમાં પણ જોવા મળી હતી. શુકવારે ટ્રેડિંગમા સેન્સેકસ ૩૧૦૦ પોઇન્ટ તૂટી ગયો હતો. આટલા મોટા ઘટાડા બાદ શેર બજારમાં ટ્રેડિંગ ૪૫ મિનિટ માટે રોકવું પડયુ હતું.

Leave a Reply

Your email address will not be published.