કોરોનાએ લગ્ન પણ અટકાવ્યા, જાણો બીજું શું-શું અટક્યું

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાઈરસના પગલે મોટા આદેશ કરાયા છે. રાજ્યમાં તમામ ખાનગી પ્રેક્ટિસ કરતા મેડિકલ હોમિયોપેથિક મેડિકલ હોમિયોપેથીક અને આયુર્વેદ દવાખાના હોસ્પિટલોમાં કોરોના ના લક્ષણો ધરાવતો દર્દી હોયતો નજીકનાં જાહેર નિયામક અથવા આરોગ્ય હેલ્પલાઇન નંબર 104 પર અથવા નજીકના સરકારી દવાખાને ફરજિયાત તાત્કાલિક જાણ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. રાજ્યમાં આવેલા તમામ નાના મોટા જાહેર સ્થળો ઉપર મેળાવડા ઉપર 31 માર્ચ સુધી પ્રતિબંધ મુકાયો છે. પાર્ટી પ્લોટ, મેરેજ હોલ, લગન વાડી વગરે ને 31 માર્ચ સુધી તાત્કાલિક અસર થી બન્ધ રાખવા આદેશ કરાયો છે.

Leave a Reply

Your email address will not be published.