/

CORONA BREAKING NEWS : કોરોનાનો દર્દી વાયરસની હકીકત છુપાવતા દર્દીજ આરોપી બની ગયો ગાંધીનગર કલેકટરે નોંધાવી પોલીસ ફરિયાદ

ગુજરાતના પાટનગર ગાંધીનગરમા કોરોના પોઝીટીવ સામે આવ્યા છે જેમાં એક દર્દી જ આરોપી બની ગયો હોવા ની પાટનગર માં પહેલી ફરિયાદ નોંધાઇ છે ગાંધીનગર ના ચાર કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યા છે જેમાં દર્દી  ઉમંગ પટેલ સહિત ચાર સામે નોધાવાઇ ફરિયાદ છે જેમાં પાટનગર ના જિલ્લા કલેકટરે કોરોના અંગે માહિતી છુપાવવા બદલ દર્દી સામે જ ફરિયાદ નોંધાવતા કોરોના છુપાવતા દર્દીઓ ફફડી ઉઠ્યા છે આજે ગાંધીનગર કલેક્ટર કુલદીપ આર્ય દ્વારા સેકટર -૨૧ મા કોરોના ના દર્દી ઉમંગ પટેલ સહીત ના 4 લોકો સામેં ફરિયાદ નોંધાવતા સમગ્ર રાજ્ય માં કોરોના ગ્રસ્ત દર્દીઓ માં ફફડાટ મચી જવા પામેલ છે અને તાત્કાલિક સારવાર લેવા દોડધામ કરી રહ્યા છે મહારાષ્ટ્ર ના મુંબઇ ની સિેગર કણિકા ની માફક ઉમંગ પટેલે પણ હકીકતો છુપાવવાનો પ્રયાસ કર્યો  હતો

અને આવી ગયો ઝપેટમાં  કોરોના પોઝીટીવ કેસો વધ્યા છે ત્યારે હવે દર્દી ઉમંગ પટેલ સારવાર કરાવશે કે પોલીસ સ્ટેશન ના અને કોર્ટો ના ચક્કર કાપશે એ જોવા નું રહ્યું આ બનાવ થી લોકો એ પણ જાગૃત થવા ની જરૂર છે કે પોતા માં જોઈ કોઈ પણ કોરોના ના લક્ષણ જોવામાં આવતા હોઈ તો નજીક ના સારવાર કેન્દ્ર માં પહોંચી સારવાર કરાવી લેવી જોઈ એ નહીંતર દર્દ તો રહેશે સાથે પોલીસ પરોજણ ની પીડા ની પણ સારવાર મોંઘી પડી જશે 

Leave a Reply

Your email address will not be published.