/

કોરોનાની રસ્સી મળી હોવાનો દાવો

અમેરિકાના સીએટીલમાં આવેલી એક કેન્સર પર્મેનૅટ વૉશિન્ગટ રિશ્ર્ચંમાં કોરોણાની રસ્સી શોધી હોવા ઓ એક દાવો કરવામાં આવી રહ્યો છે એક અખબારેઆ રસી શોધાય અને એક વ્યક્તિએ લીધી હોવાનું જણાવ્યું છે જેમાં આજ સુધીમાં કોરોનાની રસી કોઈ શોધી નથી શક્યું એ રસી શોધવામાં રિસર્ચમાં આવ્યું હતું પરંતુ અખબારે દાવા સાથે લખ્યું છે કે અમેરિકાની સીએટીલમાં COVID-19 આ રસી શોધાઈ ગઈ છે જેમાં દુનિયાનો સૌથી પ્રથમ વ્યક્તિ જેનિફર હૉર નામની વ્યક્તિ છે જેમને આ રસીનો સોટ લીધો છે હાલ તો આ સમગ્ર ટ્રાયલ છે અને એ સફળ થયા બાદ બજારમાં વેચાણમાં આવશે તેમ અખબારે જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.