//

કોરોના જંગમાં બોલિવુડ પણ શામેલ, વડાપ્રધાનના આહ્વાને સમર્થન આપ્યું

કોરોના સામેની જંગમાં બોલિવુડના સુપર સ્ટાર્સ પણ જોડાયા હતા.. રવિવારે સમગ્ર ભારતમાં “9 બજે 9 મીનિટ”ના મંત્ર સાથે તમામ લોકોએ દિપ-જ્યોત પ્રગટાવી હતી.. વડાપ્રધાન નરેનદ્ર મોદી દ્વારા કરવામાં આવેલા આ આહ્વાનને દેશના તમામ નાગરિકોએ સહકાર આપ્યો હતો અને આ આહ્વાનમાં બોલિવુડ સુપર સ્ટાર્સ પણ જોડાયા હતા..

Leave a Reply

Your email address will not be published.