/

પોરબંદરમાં 14 માસના બાળક અને એક મહિલા આઇસોલેશનમાં કોરોનાની આશઁકા.

ગુજરાત સહીત દેશમાં કોરોના વાયરસ વધી રહ્યો છે બહારથી આવતા પ્રવાસી હોઈ કે સામાન્ય નાગરિક તેમની આરોગ્ય વિભાગ દ્રારા સતત તપાસની કરવામાં આવી રહી છે મુંબઈથી આવેલી એક મહિલા તથા લંડનથી આવેલું 14 માસનું બાળક કોરોનાના લક્ષણ જોવા મળતા આરોગ્ય વિભાગે તેમની તાત્કાલિક અસરથી સારવાર કરી અને તેમના મેડિકલ ટેસ્ટ કરી રિપોર્ટ માટે મોકલી આપ્યા હતા પરંતુ રિપોર્ટ આવતા કલાકોનો સમય લાગે તેમ હોઈ તેથી કલાકો સુધી સિવિલ હોસ્પિટલ ખાતે બનાવવામાં આવેલા આઇસોલેશન વિભાગમાં ઓબેઝર્વેશન હેઠળ રાખવામાં આવેલ છે રિપોર્ટ આવ્યા બાદ વધુ સારવાર આપવામાં આવશે તેમ આરોગ્ય અધિકારી એ જણાવેલ હતું .

Leave a Reply

Your email address will not be published.