/

Breaking News : કોરોનાનો કકળાટ વધ્યો કેસની સંખ્યા 33એ પહોંચી

ગાંધીનગર ખાતે રાજ્યસરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદ કરી જણાવ્યું હતું કે આજે કોરોનાનાં વધુ 4 કેસ પોઝિટિવ નોંધાયા છે સુરત અને ગાંધીનગરમાં નવા 2-2 કેસ પોઝિટિવ ગુજરાતમાં અત્યાર સુધી કોરોના પોઝિટિવનાં 33 કેસ નોંધાઈ ચુક્યા છે. અમદાવાદમાં 13,વડોદરામાં 6 પોઝિટિવ કેસ નોંધાયા છે તો સુરતમાં 7,ગાંધીનગરમાં 5 પોઝિટિવ કેસ નોંધાયા રાજકોટ અને કચ્છમાં 1-1 કેસ પોઝિટિવ નોંધાયા છે.

Leave a Reply

Your email address will not be published.