/

કોરોના અસર- OTT પ્લેટફોર્મની વ્યૂઅરશિપ વધી

દેશમાં 21 દિવસના લોકડાઉનના પગલે નોકરીયાત વર્ગને વર્ક ફોર્મ આપવામાં આવ્યું છે. સાથેજ લોકડાઉનના કારણે થિયેટર બંધ કરવામાં આવ્યા છે એટલુંજ નહીં ટીવી જગત પર પણ કોરોના અસર દેખાઈ રહી છે જેના કારણે 31 માર્ચથી વધુના કન્ટેન નથી. આવી પરિસ્થિતિમાં ઓટીટી પ્લેટફોર્મની વ્યુઅરશિપ વધી છે. પુષ્કળ કન્ટેનથી ભરૂપૂર એવા ઓટીટી પ્લેટફોર્મની મદદથી લોકો ઘરે બેઠા મજા માણી રહ્યા છે જેના કારણે તેની 100 ટકા વ્યુઅરશીપ વધી છે સાથેજ તેની સેથા સંકળાયેલા લોકોનો બિઝનેસ પણ વધવા લાગ્યો છે. લોકડાઉનની સ્થિતિમાં પણ ઓટીટી પ્લેટફોર્મ પર વહેલી તકે નવી નવી વેબસિરીઝ લોન્ચ થાયે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. સાથે જ લોકડાઉનના લીધે નેટફ્લિકસ પાર્ટી નામે એક નવી એપ પણ શરૂ કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published.