કોરોના કહેરની સાવચેતીની હેલ્પલાઇન આઉટ ઓફ સર્વિસ

સમગ્ર દેશ કોરોના વાયરસ માટે બેખાવડી જાહેરાતોથી કિસાન સંઘ લાલધૂમ થયું છે સરકારના હોર્ડીગ લગાવેલ છે તેમાં નંબર લાગતા નહીં હોવાનો આક્ષેપ કર્યો છે સરકાર કોરોના  બચવાના અનેક લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસ કરી રહી છે પરંતુ ગુજરાત સરકારની કેટલીક બાબતો માં પોલમપોલ હોવાનું સામે આવી રહ્યું છે સરકારના આરોગ્ય વિભાગે ગામડે ગામડે જાણ જાગૃતિ અભિયાન માટેના મસમોટા હૉર્ડીંગ્સ લગાવેલ છે તેમાં હેલ્પલાઇન નંબર આપેલ છે તે નંબર હાલ આઉટ ઓફ સ્વિચ હોવાનું લોકો જણાવી રહ્યા છે

ગુજરાત ખેડૂત સેલના આગેવાના એ ખેડૂત અગ્રણી પણ આંબલીયા એ સરકાર પાર પ્રહાર કરતા જણાવ્યું હતું કે સરકાર માત્ર લોકોને કોરોનાના વાયરસના નામે છેતરપીંડી કરી રહી છે લોકોને ગુમરાહ કરીને ખોટા ખર્ચ કરી આડેપાટે ચડાવી રહી છે પાલ આંબલીયા એ જવું હતું કે ગામડે ગામડે જે મોટા હોર્ડિંગ લગાવેલ છે તે માત્ર દેખાવ કરી સરકાર પોતાની પ્રસિદ્ધિ મેળવી રહી છે અને લોકોના ટેક્સના નાણાં ગેરવલ્લે જાય જઈ રહ્યા છે પાલ આંબલિયા એ સરકારની ઢીલીનીતિ અને અણઆવતયા અધિકારીઓની પોળ ખોલી રહી છે સરકાર ખરેખર કોરોના સામે જાગૃતિ દાખવવા માંગતી હોઈ તો જે હેલ્પલાઇન નંબર આપ્યો છે તે સતત ચાલુ હોવો જોઈ એ અને લોકો ને હેલ્પલાઇન નંબર પરથી લોકોને સાચો જવાબ માંડવો જોઈ એ તેવી વાત કિસાન સંઘના પાલ આંબલીયા એ જણાવી હતી.

Leave a Reply

Your email address will not be published.