/

કોરોના પોઝિટિવ કેસ માં સતત વધારો આંકડો 39 એ પહોંચ્યો : અગ્ર સચિવ

ગુજરાત સહીત દેશમાં કોરોના કાળો કહેર મચાવી રહ્યો છે આજે રાજકોટમાં વધુ એક કેસ સહીત કુલ આંક 39 એ પહોંચ્યો છે રાજ્યના અગ્રસચિવ જેન્તી રવિએ આજે સાંજે પત્રકાર પરિસદ યોજી હતી જેમાં રાજ્યના આજના 21 ટેસ્ટ રિપોર્ટ આવવાના બાકી છે 430 લોકોને આજે ફરજીયાત કોરોનટાઇન કરવામાં આવ્યા છે 20.688 કોરોનટાઇલ હેઠળ રાખવામાં આવ્યા છે 134 જેટલી ફરિયાદો નિયમ ભંગ કરવામાં આવી છે 1 કરોડ 7 લાખ 62 હાજર લોકોને સર્વે રાજ્યમાં પૂર્ણ કરાયા 50 જેટલા લોકો શંકાસ્પદની સારવાર કરવામાં આવી રહી છે 15403 લોકો વિદેશ પ્રવાસ કરીને આવ્યા છે તેવા લોકોની વિગતો મળી છે 5મેડિકલ કોલેજમાં covid 19 ટેસ્ટની શરૂઆત થઇ ચુકી છે  નવી સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતી દવાની ખરીદી કરવામાં આવી રહી છે  અને દરેક જિલ્લામાં વિતરણ કરવામાં આવશે  6 થી 15 દિવસ covid 19ની સારવારમાં સમય  લાગશે સુરત રાજકોટ અને અમદાવાદમાં મોટી સંખ્યામાં કોરોનટાઇલ કરવામાં આવ્યા છે

જેટલા લોકો હોમ કોરોનટાઇલ હોઈ તેમને ઇન્ડેબલ ઇન્કનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ ઇન્કનો ઉપયોગ માત્ર ચૂંટણી દરમિયાન કરી શકાય છે ઈલેક્શન કમિશનને રજૂઆતને પગલે પરવાનગી  આપવામાં આવી છે વિદેશથી આવેલા યાત્રીઓએ સેલ્ફ ડેક્લેરેશનમાં પોતાના સરનામાં ખોટા આપ્યા હતા જોકે કેન્દ્ર સરકાર પાસેથી આ તમામના પાસપોર્ટની વિગતો મેળવી કામગીરી કરવામાં આવી  છે  તેમજ આવશ્યક ચીજ વસ્તુ ની હેરાફેરી કરતો ડરાઇવર નો રિપોર્ટ કરવા માં આવશે તેનો રિપોર્ટ નેગેટિવ હોવો જોઈ એ અમદાવાદમાં એકનું મોત થયું હતું જેમનો covid 19 રિપોર્ટ નેગેટિવ આવ્યોહતો  આવશ્યક ચીઝ વસ્તુની હેરાફેરી કરતા વાહનોને જિલ્લા કાલકેટર અથવા પોલીસ પાસેથી પરમીટ મેળવી  લેવાની  રહેશે.

Leave a Reply

Your email address will not be published.