કોરોના વાયરસ કેસ દિનપ્રતિદિન વધી રહ્યા છે ગુજરાતમાં સતત પોઝિટિવ કેસનો આંકડો વધી રહ્યો છે ગુજરાતમાં 19 કેસ વધતા કુલ પોઝિટિવ કેસ 165 સુધી પહોંચી ગયો છે જેમાં અમદાવાદના 13 કેસમાં વધારો થતા અમદાવાદના જ 77 પોઝિટિવ કેસ નોંધાતા ચિંતાજનક વધારો થવા પામેલ છે ,હવે લોકડાઉન અંતિમ તબક્કામાં છે ત્યારે પોઝિટિવ કેસમાં વધારો થતા હવે સરકારની મુશ્કેલી વધી રહી છે જોકે સરકાર દ્રારા લોકડાઉનની અમલવારી કરાવી રહી છે પરંતુ લોકો જગુત નહીં હોવાથી અને સોસીયલ ડિસ્ટન્સનું પાલન નહિ કરતા હોવાથી પોઝિટિવ કેસમાં વધારો થવા પામેલ છે.
શું ખબર...?