કોરોના કહેર આગળ વધી રહ્યો છે 21 દિવસનું લોકડાઉન અંતિમ તબક્કા માં છે ત્યારે હવે કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો આંક 165 ને પર કરી રહ્યો છે હવે ગુજરાતમાં કોરોના કહેર સફાઈ કર્મચારી કે જે સતત લોકોના આરોગ્યની ચિંતા કરી અને ઘરે ઘરે જઈ લોકોના ઘર આંગળા સફાઈ કરી રહ્યા છે તેમને કોરોના પોઝિટિવ આવતા પાલિકા તત્ર હરકતમાં આવી ગયું છે આજ સુધી આણદ જિલ્લામાં આજ સુધી એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયેલ નહોતો પરંતુ આજે સફાઈ કર્મચારીને પોઝિટિવ આવતા ચિંતા વધી રહી છે.
શું ખબર...?