//

Breaking News : કોરોનાના 12 કલાકમાં 7 કેસ વધ્યા, આ તમામ 7 કેસ અમદાવાદના

કોરોનાને લઇ અમદાવાદના લોકો માટે સૌથી માઠા સમાચાર સામે આવ્યા છે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદ કરી અને જણાવ્યું હતું કે, છેલ્લા 12 કલાકમાં ગુજરાતમાં 7 કેસનો વધારો થયો છે. મહત્વની વાત તો એ છે કે આ તમામ કેસ અમદાવાદના જ છે. મહત્વની વાત છે ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે જો કે રાજ્યભરમાં કોરોનાના દર્દીઓ સાજા પણ થઇ રહ્યા છે. લોકડાઉનનો આજે 10મો દિવસ છે ત્યારે લોકો આજ રીતે ચુસ્ત પણે અમલ કરશે તો આજ રીતે કેસમાં ઘટાડો થશે. અમદાવાદમાં પોઝિટિવ કેસનો આંકડો 38 પર પહોંચી ગયો છે જેમાં 3 લોકોના મોત પણ થયા છે.

Leave a Reply

Your email address will not be published.