//

Breaking News : ગુજરાતમાં કોરોના દરમાં વધારો 4 પોઝિટિવ કેસનો થયો વધારો

ગુજરાતમાં કોરોના વાયરસ તબાહી મચાવી રહ્યો છે આજે પણ વધુ ચાર કેશનો વધારો થયો છે ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 179  પહોંચી ચુકી છે અને મૃત્યુ આંક 16 પાર પહોંચી ચુક્યો છે જેમ જેમ ભાવનગરમાં વધુ બે કેશ નોંધાયા છે રાજ્યના કોરોના પોઝિટિવ કેસનો આંકડો વધવા લાગતા હવે સરકારની ચિંતામાં બમણો વધારો થવા લાગ્યો છે કોરોના વાયરસના દર્દી સાજા થતા જાય છે તેમ  વધુ પોઝિટિવ કેસની સંખ્યા પન્ન વધી  રહી છે.

Leave a Reply

Your email address will not be published.