પાટણ
પાટણ જિલ્લાના મીડિયા કર્મી ઓ સતત લોકો ની વચ્ચે જઇ પડેપળેની ખબર લોકો સુધી પહોંચાડે છે. મીડિયા કર્મચારીઓ હોસ્પિટલ, પોલીસ સ્ટેશન, સરકારી કચેરીઓમાં જતા હોય તેથી આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રે સાથે મળી અલગ અલગ મીડિયા કંપની ઓ સાથે જોડાયેલા કર્મચારીઓ નું મેડિકલ ચેકઅપ કરવા માં આવ્યું હતું. આજે પાટણ જિલ્લાની 108 ટિમ દ્વારા યોજવામાં આવ્યું મેડિકલ ચેકપ આજરોજ પાટણ કલેકટરની રૂબરૂમાં પત્રકારોનું મેડિકલ ચેકપ કરાયું 27 જેટલા હાજર પત્રકાર ના મેડિકલ ચેકપ કરી સેમ્પલ લેવાયા હતા.