////

ભાઇ જાનના પર્સનલ ડ્રાઇવર સહિત 3 સ્ટાફ મેમ્બર્સને કોરોના, અભિનેતા ખુદ થયા ક્વોરન્ટીન

Bollywood actor Salman Khan leaves the Mumbai Sessions Court after the verdict against him on Wednesday. Khan, 49, was sentenced to five years in prison on charges of driving a vehicle over five men sleeping on a sidewalk, killing one of them.

અભિનેતા સલમાન ખાનના ડ્રાઈવર સહિત 3 સ્ટાફ મેમ્બર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ તકે કોરોના પોઝિટિવ સભ્યોને હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ હાલમાં 2 સભ્યોની તબિયત સ્થિર જણાઈ રહી છે. આ વચ્ચે ડ્રાઈવર પોઝિટિવ આવ્યા બાદ એક્ટર સલમાન ખાન પણ ખુદને ક્વોરન્ટીન કરી લીધા છે. જેમાં આજે સલમાન અને તેના પરિવારના અન્ય સભ્યોનો કોરોના ટેસ્ટ થઇ શકે છે.

સલમાન ખાનના ડ્રાઈવરમાં લક્ષણ દેખાયા હતાં. ત્યારબાદ એક્ટરે તેના સ્ટાફનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં અન્ય 2 સ્ટાફ મેમ્બર્સ અને ડ્રાઈવરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.