//

Breaking News : અમદાવાદમાં કોરોના વાઇરસનો પ્રથમ શંકાસ્પદ કેશ આવ્યો સામે

થાઇલેન્ડથી પરત ફરેલી મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.મૂળ અમદાવાદનાં વતની થાઇલેન્ડનાે પ્રવાસ પૂર્ણ કરીને અમદાવાદ પરત ફરતા મહિલાનું મેડિકલ ચેકઅપ થતાં 28 વર્ષીય મહિલાને શહેરની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેથળ ખસેડવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલમાં આઇસાેલેશન વાેર્ડમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. હાલ મહિલા દર્દીને બ્લડ સેમ્પલનાે લઇ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, સ્માર્ટ સિટી અમદાવાદમાં કાેરાેના વાયરસનાે પ્રથમ શંકાસ્પદ કેસ સામે આવતા આરાેગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આ મહિલા તબિબને તાત્કાલિક સારવાર મળી તેમજ વધુ કાેઇ દર્દી સુધી આ વાયરસનાે ચેપ ફેલાય નહીં તે માટે ડાેકટરાેની ટીમ તૈયાર કરવામાં આવી છે. હાલ થાઇલન્ડથી પ્રવાસ પૂર્ણ કરી આવેલી ઋષિતા સાર્થક નહેરા નામની મહિલાને સિવિલના આઇસાેલેશન વાેર્ડમાં ડાેકટરાેની ટીમ નીચે ભરતી કરવામાં આવી છે. તેમજ તાત્કાલિક સારવાર મળી રહે તેના પ્રયાસાે શરૃ કરવામાં આવ્યા હતાં. 

Leave a Reply

Your email address will not be published.