/

કોરોના વાયરસથી ગુજરાતના ખેડૂતો કઈ રીતે પરેશાન જાણો

જ્યારથી ચિનનો કોરોના વાયરસ આંતક મચાવી રહયો છે ત્યારથી લઈ આજ સુધી મોત ના સમાચારો સામે આવતા હતા અને લોકો ને માંદગી નો ભોગ બનવું પડ્યું હતું હવે કોરોના વાયરસ થી આર્થક મંદી ના એંધાણ વર્તાય રહ્યા છે ચીન ના કોરોના વાયરસ ના કારણે કપાસ ની નિકાસ ઠપ્પ થયેલ છે અને માર્કેટ યારડો માં કપાસ ના ખડકલા થવા માંડયા છે જો કપાસ નો નિકાસ ના થાય તો વૈશ્વિક સ્તરે મંદી  માં  ગુજરાત પ્રથમ સ્થાન પાર આવી જશે તેવું ખેડૂતો અને કપાસ ની નિકાસ કરનાર અભ્યાસુ લોકો માની રહ્યા છે.
 

ચીન અને અન્ય દેશો માં માલ ની હેરફેર થઇ જતા હાલ માર્કેટ માં કપાસ ની માર્કેટ તૂટી ગયેલ છે અને માલ ના ગંજ પડી રહ્યા છે કપાસ ભારત ના જુદાં જુદાં રાજ્યો અને વિશ્વ ના અનેક દેશો જમા નિકાસ કરવા માં આવે છે પરંતુ જ્યારથી કોરોના વાયરસ ની અસર જોવા મળી ત્યારથી લઈ આજ સુધી તમામ ચીજ વસ્તુ ની આયાત નિકાસ પર બેન્ડ મૂકી દેવા માં આવ્યું છે જેના થી આર્થિક મંદી વધી શકે છે.

કપાસનો ઉપયોગ મેડિકલ કોટન ,ખાદ્ય તેલ જેવી અનેક વસ્તુ માં વાપરવા માં આવે છે પરંતુ કોરોના વાયરસ ના ભોગે આજે કપાસ તમામ જગ્યા પર નાપાસ થઇ રહ્યો છે ખેડૂતો ની વર્ષ ભર ની મહેનત પર પાણી ફરી વળ્યું છે અને લખો ગાંસડી કપાસ યાદ માં ધૂળ ખાઈ રહ્યું છે ગત વર્ષે કપાસ ની નિકાસ માં ભારત ખુબ જ આગળ હતું પાને લગભ ચરલાખ ગાંસડી કપાસ નિકાસ થયો હતો તેથી ખેડૂતો એ કપાસ નું વાવેતર વધાર્યું હતું અને આ વર્ષે કપાસ અંદાજે પાંચ લાખ ગાંસડી નિકાસ થશે તેવી અપેક્ષા હતી પરંતુ કોરોના વાયરસ થી તમામ ગાંસડીઓ હવે પડી રહી છે.

Leave a Reply

Your email address will not be published.