Breaking News : આજે રાત્રી ના 12 વાગ્યાથી 31મી માર્ચ સુધી સમગ્ર રાજ્યમાં લોકડાઉન

ગુજરાતમાં 30 જેટલા કોરોનાના પોઝિટિવ કેસ નોંધાઈ ગયા છે સુરતમાં 1 વૃદ્ધનું મોત થયું છે ત્યારે આજે રાજ્યના DGP અને ગૃહખાતાના સચિવે પત્રકાર પરિષદ કરી જણાવ્યું હતું કે રાજ્યના મહત્તમ જિલ્લાઓમાં સરકારે લોકડાઉન કરી દેવાના આદેશ આપ્યા છે હાલ રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં આવશ્યક ચીજ વસ્તુ સિવાયની તમામ જગ્યા પર લોકડાઉન કરી દેવાના આદેશ આપ્યા છે હાઇવે પાર દોડતા ખાનગી વાહનો અને સરકારી વાહનો પણ જેવા કે પબ્લિક સર્વીશ સેક્ટર સર્વીશ સિવાયના તમામ વાહનો પર લોક ડાઉન કરી દેવાનો આદેશ છે કેટલીક જગ્યામાં છૂટછાટ છે જેમાં સ્થાનિક પોલીસ સ્ટેશનોને પણ લોકડાઉન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે હોસ્પિટલ મેડિકલ દૂધ શાકભાજી સિવાયની તમામ સેવા પર સરકારે લોકડાઉનનો નિર્ણય કર્યો છે.

Leave a Reply

Your email address will not be published.