/

કોરોનાને લઇ પોરબંદર ચેમ્બરના યુવા નેતા આકાશ ગોંદિયાની જનતા કર્ફ્યુમાં જોડાવા અપીલ

કોરોના વાયરસ સામે તકેદારીનાં પગલાં રૂપે રાજ્યભરના નાગરિકોને જનતા કર્ફ્યુમાં જોડાવવા પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના કારોબારી સભ્ય આકાશ ગોંદિયાએ આહવાન કર્યું છે તો સાથે જ સતર્ક રહેવા પણ આહવાન કર્યું છે.

મહત્વની વાત છે કે કોરોનાને લઇ દેશ અને દુનિયામાં ફફડાટ છે ગુજરાતમાં પોઝિટિવ કેસ નોંધવાની શરૂઆત થઇ ગઈ છે. અત્યાર સુધીમાં 14 કેસ પોઝિટિવ નોંધાય ગયા છે ત્યારે આગામી 22મી જનતા કર્ફ્યુ છે પ્રધાનમંત્રીએ સમગ્ર દેશની જનતાને એક દિવસ કર્ફ્યુ પાડવા આહવાન કર્યું છે ત્યારે કોરોના વાયરસ સામે તકેદારીનાં પગલાં રૂપે રાજ્યભરના નાગરિકોને સાધુ સંતો પણ આહવાન કરી રહ્યા છે. ત્યારે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સે પણ સરકાર અને આરોગ્ય તંત્રને સમર્થન આપવા અપીલ કરી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.