/

કોરોના વાયરસ સેના ના જવાનોમાં થશે તો દેશની પરિસ્થિતિનું શું?

ચાઈનાનો કોરોના વાયરસ દિવસે દિવસે વધી રહ્યો છે વાયરસના દર્દીઓનું પ્રમાણ વધી રહ્યું છે વિશ્વની મહાસત્તા અને ભારત જેવા દેશ પણ કોરોના વાયરસની રસી શોધવા માં વામણા પુરવાર થયા છે દિન પ્રતિદિન વાયરસ આગળ વધી રહ્યો છે ત્યારે હવે આ વાયરસ ભારતીય સેનાઓમાં પણ જોવા માં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે ભારતોય સેના સરહદોની સુરક્ષા કરી રહી છે આ વાયરલ ઝડપથી આગળ વધી રહ્યો છે ભારતીય સેન્ય ચીન નજીક સીમાની રક્ષા કરતા હોઈ છે તેમને આ કોરોના વાયરસનો સત્તત ભય રહેતો હોઈ છે ત્યારે પશ્ચિમ બંગાળના સીમાડા નજીક સુરક્ષા કરતા કર્મચારીઓની હાલત કફોડી બની રહી છે અને કેટલાક સુરક્ષા જવાનોમાં કોરોનાના લક્ષણો જોવા મળી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે ચીનની મેલી મુરાદ હવે સફળતા તરફ આગળ વધી રહી છે અને સેન્યને નેસ્ટ નાબૂદ કરવા તરફ જય રહી છે સેન્યના જવાનોમાં કોરોના વાયરસ જોવા મળે તો સેન્ય નબળું પડી જાય અને ચીન પોતાની તાકાત વધારી શકે તેવા હાલ પ્રયાસ થતા હોવાનું પણ જાણકારો જણાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.