/

કોરોના કેસમાં સતત વધારો આંક 55 પહોંચ્યો

કોરોના વાયરસના પોઝિટિવ કેસોમાં સતત વધારો થવા પામેલ છે  ગુજરાતમાં  કોરોના કેશનો આંક આજે 55 પર પહોંચો છે ગીર-સોમનાથ ઉપરાંત ગાંધીનગરમાં પણ એક પોઝિટિવ કેસ વધ્યો છે જયારે 72 કેસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે લોકડાઉનની સતત અમલવારી ચાલુ છે છતાં વિદેશ હિસ્ટ્રી ધરાવતા લોકોના ચેપને કારણે કોરોના વાયરસને કંટોલ કરવા સરકાર દ્રારા પ્રયત્ન કરવા માં આવી રાહ્ય છે રોજેરોજ સરકાર કોરોના અટકાવવા નવા નિયમો લાવી લોકો ઘર બહાર નીકળે નહિ તેવા પ્રયાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published.