ગુજરાતમાં કોરોના વાયરસના નવા બીજા 22 કેસો નોંધાયા છે.જેને લઈને લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે. કોરોના વાયરસ હવે ધીમે ધીમે ગુજરાતમાં પણ પગ પેસારો કરી લીધો છે. કોરોનાના કારણે ગઈ કાલે દેશના પીએમ નરેન્દ્ર મોદીએ કોરોનાને ડામવા માટે જનતા કરફ્યુની અપીલ કરવામાં આવી હતી. જેનો જનતાએ અમલ કરયો હતો. આ કરફ્યુ કોરોના વધુ ફેલાય નહીં તેના માટે રાખવામાં આવ્યો છે. પરંતુ જો વાત કરવામાં આવે તો કાલના કરફ્યુથી કઈ ફેરફાર થયો હોય તેવું લાગતું નથી. કારણકે કોરોના વાયરસના આજે ગુજરાતમાં 22 કેસો નોંધાયા છે. તેમજ 4 કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે. કોરોનાનો વધતો જતો આંકડો ચિંતા જનક બાબત છે. જો ગુજરાતમાં અમદાવાદમાં 7, વડોદરામાં 6, સુરતમાં 4, ગાંધીનગરમાં 4, કચ્છમાં 1, રાજકોટમાં 1 કોરોનાના કેસો નોંધાયા છે. જેના સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના કેસો જોવા મળતા છે.
શું ખબર...?
રાહુલ ગાંધીએ કોરોના વેક્સિનને લઈને PM મોદીને પૂછ્યા આ ચાર પ્રશ્ન…કોરોના ઈફેક્ટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તમામ પરીક્ષાઓ કરી રદઅમદાવાદ: જમાલપુરમાં સામાન્ય બોલાચાલીમાં યુવક પર કર્યો જીવલેણ હુમલોસુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાજ્ય સરકાર થઇ દોડતી, આજે યોજાશે બેઠકકેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાને કહ્યું, ભારતમાં કોરોના રસીનો પ્રથમ ડોઝ હેલ્થ વર્કરને અપાશે
