/

કોરોનાની દહેશત- 2021વસતિ ગણતરી અને NPRની પહેલા તબક્કાની કામગીરી મુલતવી રખાઇ

દેશમાં અત્યારે કોરોનાવાયરસ મહામારીના લીધે લોકડાઉનની જાહેરાત થઇ ગઇ છે. આ સંદર્ભે કેન્દ્રીય ગૃહમંત્રાલયે જણાવ્યું છે કે આગામી આદેશન આવે ત્યાં સુધી 2021 સેન્સસ અને NPR (નેશનલ પોપ્યુલેશન રજિસ્ટરની કામગીરી સ્થગિત કરવામાં આવી છે. અત્યારે લોકડાઉનની પરિસ્થિતિમાં દેશમાં દરેક સેવાઓ ઠપ છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે વડાપ્રધાન મોદીએ 21 દિવસ માટે લોકડાઉનની જાહેરાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published.