/

Breaking News : કોરોનાનો કહેર નવા 6 કેસ પોઝિટિવ, આંકડો 53એ પહોંચ્યો

કોવિડ 19 કોરોના વાયરસ કાળો કહેર આગળ વધી રહ્યો છે રાજ્યમાં પણ કોરોના વાયરસના કેસોમાં દિન પ્રતિદિન વધારો થવા લાગ્યો છે આજે વધુ 6 કેસો પોઝિટિવ આવતા સરકારની ચિંતામાં વધારો થયો છે આજ સુધીમાં કોરોનના વાયરસનો આંક 53 પર પહોંચ્યો છે જેમાં અમદાવાદમાં 3 વડોદરામાં 1 ગાંધીનગરમાં 1 અને મહેસાણામાં એક કેસ પોઝિટિવ આવતા સરકારી તત્ર હચમચી ગયું છે સરકાર લોકડાઉન ની કડક અમલવારી કરાવતી હોવાછતાં લોકો ઘરની બહાર નીકળી સોસીયલ ડીસ્ટન્ટનો અમલ નથી કરતા જેના કારણે પોઝિટિવ કેસોમાં વધારો થતો હોવાનું સામે આવ્યું છે એકે બીજા ની મુલાકત થી કે સ્પર્ષર્થી કોરોના વાયરસ ચેપ ફેલાય રહ્યો છે લોકો એ સ્વૈચ્છિક રીતે ચેપ થી બચવા લોકડાઉન ની  કડક અમલવારી કરવી જરૂરી બની રહી છે જો આમ નહીં થાય તો પોઝિટિવ કેસો હજુ પણ વધી  શકે છે.

Leave a Reply

Your email address will not be published.