/

વંથલીમાં કોરોનાના ત્રણ કેશ શંકાસ્પદ જોવા માં આવ્યા

જૂનાગઢના વંથલી તાલુકામાં આજે કોરોના વાઇરસના ટ્રાંજેટલા કેસો જોવા મળતા તંત્ર હરકતમાં આવી ગયું છે જેમાં બે ને હોમ કોરોનટાઇન કરવામાં આવ્યા હતા એક ની હાલત વિષે જાણકારી મળતા હેલ્થ અધિકારી ની ટુકડી મળવા પહોંચી હતી મક્કા મદીના થી પરત આવેલા લોકોને આરોગ્ય વિભાગ દ્રારા ખાસ પ્રકાર નું ચેકીંગ કરવા આ આવી રહ્યું છે વંથલી ના ડોકટરો ના મતે વિદેશ થી આવતા પ્રવાસીઓની જાણ તંત્રને કરવામાં નથી આવતી ખાસ કરી આસપાસમાં પણ વિદેશ થી આવતા લોકોની જાણ તાત્કાલિક તંત્રને કરવા ડોકટરોએ અપીલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.