ગુજરાતમાં કોરોના કેસમાં દિનપ્રતિદિન વધારો થવા લાગ્યો છે પાટણ જિલ્લામાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયેલ ના હતો. ત્યારે મુંબઈથી આવેલા 47 વર્ષીય યુવાનમાં કોરોનાના લક્ષણો દેખા દેતા આરોગ્ય વિભાગે યુવક ની ચકાસણી કરી હતી. તેમના ટેસ્ટ કરી તેમના રિપોર્ટ લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. જ્યાં આજે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભા અને વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું હતું. મુંબઈથી આવ્યા બાદ યુવાન ક્યારે કોને કેટલી વખત મળેલ છે તે દિશા તપાસનો દોર શરૂ કરેલ છે, યુવાન જે લોકોને મળેલ હતો તેમના અને તેમના પરિવારજનોના પણ રિપોર્ટ ટેસ્ટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. મહત્વની વાત છે કે અત્યાર સુધીમાં ગુજરાતમાં કોરોનાના 100 કેસ થઇ ગયા છે.
શું ખબર...?
અમદાવાદમાં આવતીકાલે રાત્રે 9થી સોમવારના સવારે 6 કલાક સુધી કર્ફ્યૂ, કોરોનાના કેસ વધતા લેવાયો નિર્ણયકોરોનાનું સંક્રમણ વધતા રાજ્યમાં 23 નવેમ્બરથી શાળા-કોલેજ શરૂ કરવાનો નિર્ણય હાલ મોકૂફકંગના રનૌતે ટ્વીટ કરી કહ્યું, IPS ડી.રુપાને પોલીસ ફોર્સમાંથી સસપેન્ડ કરી દોબોલિવુડ અભિનેતા અક્ષય કુમારે યુટ્યૂબર પર કર્યો માનહાનિનો દાવોમુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઇદને 10 વર્ષની જેલ