/

બોટાદમાં કોરોનાના બે કેશ દેખાતા તંત્ર સફાળુ જાગ્યું

બોટાદ જિલ્લાના ઢસા ગમે ગતમોડી રાત્રે કોરોનાના બે શકાસ્પદ કેસ જોવા મળતા જિલ્લાનું તત્ર હરકતમાં આવી ગયું હતું ઓસ્ટ્રેલિયાથી પાર્ટ આવેલા બંને શખ્સોને લઇ તંત્રએ પરીક્ષણ કરાવવા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પુત્ર ઓસ્ટ્રેલિયા થી પરત આવેલ હતો જેમાં એક ની હાલત ગંભીર જણાતા એક વ્યક્તિને બોટાદની સવિલ હોસ્પિટલ ના આઇસોલેશન વિભાગ માં સારવારમાં ખસેડવામાં આવ્યા છે ત્યારે બીજા વ્યક્તિને સામાન્ય લક્ષણો હોવાથી તેમની સારવાર ચાલે છે જોકે હાલ સુધી રિપોર્ટ આવ્યા નથી રિપોર્ટ આવ્યાબાદ વધુ સારવાર આપવા માં આવશે તેમ જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવેલ હતું.

Leave a Reply

Your email address will not be published.