
ગુજરાતમાં વધતા જતા કોરોના વાયરસના પોઝિટિવ કેશની સંખ્યા થી ચિંતા જનક વધારો થયો છે વાયરસના પગલે પરિસ્થિતિ વધુ વણસતી જોવા મળી રહી છે કેટલાક શ્રમિક લોકોની હાલત કફોડી બની રહી છે ટકે ટંકનું કમાય ખાતા ગરીબ લોકો ની આર્થિક સ્થિતિ અતિ ખરાબ થઈ રહી છે ભિખારીની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે વાયરસ ના કારણે લોકડાઉન દરમિયાન રાજ્યમાં ભૂખમરાની પરિસ્થિતિ ના એંધાણ વર્તાઈ રહ્યા છે છેલ્લા કલાકો માં કોરોના વાયરસના કેસની સંખ્યા વધીને 53 પર પહોંચી છે સરકારી યોજનાઓ અનેક અમલમાં મૂકી છે પરંતુ ઝૂંપડપટ્ટી સુધી નહિ પહોંચતા શ્રમિકોની હાલત દિનપ્રતિદિન ખરાબ થઇ રહી છે લોકો ને ખાવાના પણ સાસા પડી રહ્યા છે.